BOLLYWOOD : બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નો દબદબો, રણવીર સિંહે રચ્યો ઈતિહાસ, 500 કરોડનો આંકડો પાર!

0
23
meetarticle

ધુરંધર: ધ રીવેન્જ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રણવીર સિંહની ફિલ્મ 19 માર્ચે રિલીઝ થઈ હતી અને માત્ર પાંચ દિવસમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, ત્યારે ચાલો જાણીએ ધુરંધર 2 ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન અને 500 કરોડનું કલેક્શન કરનારી ફિલ્મનું લિસ્ટ.

ધુરંધર 2 ફિલ્મનું 5મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

સવારે 7 વાગ્યા સુધીમાં – ₹0.78 કરોડ

સવારે 8 વાગ્યા સુધીમાં – ₹1.70 કરોડ

સવારે 9 વાગ્યા સુધીમાં – ₹2.37 કરોડ

સવારે 10 વાગ્યા સુધીમાં – ₹3.33 કરોડ

સવારે 11 વાગ્યા સુધીમાં – ₹4.96 કરોડ

બપોરે 12 વાગ્યા સુધીમાં – ₹7.89 કરોડ

બપોરે 1 વાગ્યા સુધીમાં – ₹11.23 કરોડ

બપોરે 2 વાગ્યા સુધીમાં – ₹15.99 કરોડ

બપોરે 3 વાગ્યા સુધીમાં – ₹17.03 કરોડ

બપોરે 4 વાગ્યા સુધીમાં – ₹21.93 કરોડ

સાંજે 5 વાગ્યા સુધીમાં – ₹27.25 કરોડ

સાંજે 6 વાગ્યા સુધીમાં – ₹31.28 કરોડ

દિવસોધુરંધર 2નું બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ રિલીઝના દિવસે43 કરોડ
પહેલા દિવસે102.55 કરોડ
બીજા દિવસે80.72 કરોડ
ત્રીજા દિવસે113 કરોડ
જોથા દિવસે114.85 કરોડ
પાંચમા દિવસે31.28 કરોડ (સાંજે 6 વાગ્યા સુધી)
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here