BOLLYWOOD : જુનિયર એનટીઆર, શાહિદની ડ્રેગનમાં આલિયાની પણ એન્ટ્રી

0
11
meetarticle

જુનિયર એનટીઆર તથા શાહિદ કપૂરની ફિલ્મ ‘ડ્રેગન’માં હવે આલિયા ભટ્ટની પણ એન્ટ્રી થઈ હોવાનું કહેવાય છે. ‘આરઆરઆર’ પછી આલિયા તથા જુનિયર એનટીઆરનું આ બીજું કોલબરેશન હશે. આ ફિલ્મ પ્રશાંત નીલ બનાવી રહ્યો છે. 

પ્રશાંત નીલે આલિયાને ઓફર કરેલો રોલ તેને પસંદ પડયો હોવાનું કહેવાય છે. જોકે, આલિયાની એન્ટ્રી અંગે સત્તાવાર જાહેરાત હવે પછી થશે. 

ફિલ્મમાં શાહિદ કપૂર નેગેટિવ રોલમાં છે. આ પહેલા ટોવિનો થોમસ ખલનાયકની ભૂમિકા કરવાનો હતો. જોકે, તેણે ફિલ્મ છોડી દેતાં તેના સ્થાને શાહિદ ગોઠવાયો હતો. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here