કીર્તિસ્થંભ ખાતે નું એસ.ટી બસ નું પિકપ સ્ટેન્ડ ને પતરા નથી બેસવાની ખુરશીઓ પણ તૂટેલી હાલતમાંવડોદરા જિલ્લાના મોટા તાલુકા ડભોઇ તીર્થ ચાણોદ સિનોર નર્મદા જિલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા તરફ આવતા જતા મુસાફરો માટે નું કીર્તિસ્થાન ખાતેનું આ બસ સ્ટેન્ડ ની દુર્દશા થી મુસાફરો પરેશાન બસ સ્ટેન્ડમાં ખુલ્લા તાપમાન બેસવાનો વારો
યાત્રાધામ ચાણોદ ડભોઇ તરફથી મોટી સંખ્યામાં વડોદરા જિલ્લા વડુ મથકે ઓફિસના કામકાજ માટે તેમજ વિદ્યા અભ્યાસ માટે આ ઉપરાંત વેપાર ધંધા માટે સામાજિક તબીબી સેવા માટે મુસાફરો વડોદરા જતાં આવતાં હોય છે જેથી કીર્તિસ્તંભ ખાતે આવેલા આ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોની વ્યાપક અવરજવર રહે છે.

ડભોઇ પંથક સિનોર પંથક કેવડીયા તરફ થી આવતા જતાં મુસાફરો થી વડોદરા શહેર ના ધંધા રોજગાર ને બળ મળે છે આર્થિક ધંધા વ્યવહારને ઉત્તેજન મળે છે આમ છતાં કીર્તિ સ્તંભ ખાતે આવેલા એસટી બસ ના પીકપ સ્ટેન્ડ ની આવી દૂર જશે જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરો આવી બસ સ્ટેન્ડ ની દુર્દશા થી પતરા વિનાના બસ સ્ટેન્ડ હોવા જોઈએ તૂટેલી ખુરશી હોવાથી ખુલ્લા તાપ મા બેસવાનો વારો આવે છે ખુરશીઓ સરખી ના હોવાથી ઊભા રહેવું પડે છે પીવાના પાણીની વ્યવસ્થા નથી. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરોથી શહેરના ધંધા રોજગાર અને ઉત્તેજન મળતું હોય તેમ છતાં આવી દુરદર્શન થી મુસાફરમાં તંત્ર સામે રોજ જોવા મળી રહ્યો છે કેટલાક મુસાફરો જણાવે છે કે કોઈ અધિકારી નેતા આવે ત્યારે રાતોરા વિકાસ થઈ જતો હોય છે ત્યારે આ બસ સ્ટેન્ડ ની કાયાપલટ ક્યારે થશે વધુમાં વડોદરા જિલ્લાના ડભોઇ ચાણોદ કરનારી કુબેર ભંડારી દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ શ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓનો ઘસારો હોય ત્યારે બસ સ્ટેન્ડ પર યાત્રાધામ ચાણોદ ડભોઇ કરનારી વગેરે ગામોના નિર્દેશ કરતા બોર્ડ પણ દેખાતા નથી જે લગાવવા જરૂરી છે.

REPORTER : મુકેશ ખત્રી ચાણોદ

