વડગામ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રકાશ.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળબાવલચુડી ગામ માં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 75 લોકો ના ચેસ્ટ એક્સ રે કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર વડગામ STS વડગામ તેમજ હેલ્થ સુપર વાઇઝર નાંદોત્રા ઉપસ્થિત રહી ટીબી રોગના લક્ષણો નિદાન અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી બાવલચુડી ગામના લોકોને ટીબી રોગથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કેમ્પ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સી.એચ.ઓ, મ.પ.હે.વ, ફિ.હે. વ તેમજ આશા બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
REPOTER : પાક્કો ગુજરાત દિપક પુરબિયા


