ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી.ગાંધીનગર ના આર્થિક સહયોગ થી ધાટલોડિયા ખાતે આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ .કે કે નગર ખાતે એન.સી.સી દિવસ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ સંગીત કાર તેજસ શાહ અને સાથી કલાકારો પાર્થ પંડયા .ગવિઁષઠાજાદવે યાદગાર હિન્દી ગુજરાત ગીતો ની રમઝટ બોલાવી હતી આમંત્રિત મહેમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા

આ કાર્યક્રમ મા શ્રીગિરીશ્રવર ( કમાન્ડિંગ ઓફિસર) ઓપરેશન સિદૂંર પંજાબ શાખા .અમરજીત સિંધ .એન.સી.સી ઓફિસર મ્યુનિસિપલ કાઉન્સિલર પ઼વિણ ભાઇ પટેલ ( ધાટલોડિયા વોર્ડ) સ્કૂલના પ્રિન્સિપાલ જાગૃતિ બેન પટેલ અને શિક્ષકગણ. સ્ટાફ ના લોકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા

