AHMEDABAD : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે સેવા પખવાડિયાના ભાગરૂપે ખાડિયા-રાયપુર શાળાઓના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
75
meetarticle

પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે સેવા પખવાડિયાના ભાગરૂપે ખાડિયા-રાયપુર શાળાઓના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આજના યુગમાં રક્તનું મહત્વ એ સૌના માટે જનજાગૃતિ બની છે.

આ પ્રસંગે ખાડિયાના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીમતી.નીકીબેન મોદી,મ્યુનિસિપલ કાઉન્સિલર કુ.ગીતાબેન પરમાર,મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી.ઉમંગભાઈ નાયક,AMTS સભ્ય શ્રી.ગિરીશ ઠાકોર,ખાડિયા વોર્ડ ભાજપ મહામંત્રી શ્રી.કલ્પેશ રાણા,શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી-આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here