ARTICLE : NASAને ચંદ્ર પર મળ્યું પાણી: માનવ વસવાટ તરફ મહત્વનું પગલું…

0
33
meetarticle

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પુરતા પ્રમાણમાં પાણી હોવાનો દાવો કર્યો છે. નાસાના જણાવ્યા અનુસાર પાણી ચાંદના એ ભાગમાં છે જ્યાં સૂર્યના કિરણો પહોંચે છે. આ મોટી શોધ ન ફક્ત ભવિષ્યમાં થનારા ચંદ્ર પરના માનવ મિશનને મોટી તાકાત આપશે બલ્કે તેનો ઉપયોગ રોકેટ ઈંધણ ઉત્પાદન માટે કરી શકાશે. આ પાણીની શોધ નાસાના સ્ટ્રેટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઈફ્રારેડ એસ્ટ્રોનોમી(સોફિયા)એ કરી છે.
આ શોધને લીધે વૈજ્ઞાનિકોની આશા વધારે મજબૂત થઇ ગઇ છે. નાસાના જણાવ્યાં અનુસાર પાણી ચંદ્રના એ ભાગમાં છે કે જ્યાં સૂર્યના કિરણો પહોંચે છે. પાણીની આ શોધ નાસાની સ્ટ્રેટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઈફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા) એ કરી છે. તેનો ઉપયોગ પીવા અને રોકેટ ઇંધણ ઉત્પાદન માટે કરી શકાશે.
નાસાના જણાવ્યા અનુસાર સોફિયાએ ચંદ્રમાના દક્ષિણી ગોળાર્ધમાં સ્થિત અને પૃથ્વીથી દેખાઈ રહેલા સૌથી મોટા ખાડામાંથી એક ‘ક્લેવિયસ ક્રેટર’માં પાણીના અણુઓની શોધ કરી છે. અત્યાર સુધી થયેલા અભ્યાસમાં ચંદ્રમાંની સપાટી પર હાઈડ્રોજનના કેટલાંક રૂપને જ ઓળખી શકાયા હતાં. પરંતુ પાણી અને તેના નજીકના મનાતા હાઈડ્રોક્સિલ (OH) ની શોધ થઈ શકી ન હોતી. નાસાના વિજ્ઞાન મિશન નિર્દેશાલયોમાં એસ્ટ્રોફિજિક્સ ડિવિઝનના નિર્દેશક પોલ હર્ટલે કહ્યું કે, અમારી પાસે પહેલા એવા સંકેત હતાં કે ચંદ્રની સપાટી પર સૂર્ય તરફ H2O કે જેને પાણી મનાય છે તે હોઇ શકે છે. હવે આને શોધી પણ લેવામાં આવેલ છે. આ શોધ ચંદ્ર વિશે અભ્યાસને વધારે આગળ વધારશે.

નેચર એસ્ટ્રોનોમીમાં તાજેતરમાં જ પ્રકાશિત થયેલા અભ્યાસનાં અહેવાલ મુજબ, ચંદ્રના આ સ્થાનના ડેટાથી 100 થી 412 પાર્ટ પ્રતિ મિલિયન ભાગની સાંદ્રતામાં પાણી બહાર આવ્યું છે. તુલનાત્મક રૂપમાં, સોફિયાએ ચંદ્ર પર જે પાણીનો જથ્થો શોધ્યો છે તે આફ્રિકાના સહારા રણમાં હાજર પાણીની તુલનામાં 100 ટકા છે. આટલી ઓછી માત્રા હોવા છતાં, હવે સવાલ એ છે કે ચંદ્રની સપાટી પર પાણી કેવી રીતે બને છે.

સોફિયાએ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા, પૃથ્વી પરથી દેખાતા સૌથી મોટા ખાડાઓમાંથી એક ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓ (H2O) શોધ્યા છે. પહેલા થયેલા અભ્યાસોમાં ચંદ્રની ધરતી પર હાઈડ્રોજનના કેટલાક સ્વરૂપોની જાણ થઈ હતી, પરંતુ પાણીની વધુ નજીકના સંબધી મનાતા હાઈડ્રોક્લિસ (OH)ની શોધ નહોંતી થઈ શકી.

વોશિંગ્ટનમાં નાસાહેડક્વાર્ટરમાં સાયન્સ મિશન ડિરોક્ટરેટમાં એસ્ટ્રોફિઝિક્સ ડિવિઝનના ડિરેક્ટર પોલ હર્ટઝે કહ્યું કે, અમારી પાસે પહેલેથી સંકેત હતા કે H2O જેને આપણે પાણીનું રૂપ માનીએ છીએ, તે ચંદ્રની ધરતી પર સૂર્ય તરફ હોઈ શકે છે. હવે, અમે જાણીએ છીએ કે તે ત્યાં છે. આ શોધ ચંદ્રની ધરતી અંગેની આપણી સમજને પડકાર આપે છે. તેનાથી આપણને વધુ ઊંડું સંશોધન કરવાની પ્રેરણા મળે છે.

ચંદ્ર પર સહારાના રણમાં રહેલા પાણી કરતા 100 ગણું ઓછું પાણી છે.નેચર એસ્ટ્રોનોમીના તાજેતરના અંકમાં પ્રકાશિત સ્ટડી મુજબ, આ સ્થળના ડેટા પરથી 100થી 41 પાર્ટ પ્રતિ મિલિયનની સાંદ્રતામાં પાણી હોવાનું જાણવા મળે છે. તુલનાત્મક રીતે સોફિયાએ ચંદ્રની ધરતી પર જેટલા પાણીની શોધ કરી છે, તેની માત્રા આફ્રિકામાં આવેલા સહારાના રણમાં રહેલા પાણી કરતા 100 ગણી ઓછી છે. નાની માત્રા છતાં આ શોધ નવા સવાલ ઉઠાવે છે કે ચંદ્રની ધરતી પર પાણી કેવી રીતે બને છે. તેનાથી પણ મોટો સવાલ એ છે કે, ચંદ્રના કઠણ અને વાયુમંડળ રહિત વાતાવરણમાં તે કેવી રીતે બની રહ્યું છે.

બીજી તરફ ચંદ્ર પર માનવ વસાહતો ઊભી કરવાની યોજના બનાવી રહ્યું છે. નાસાની યોજના ચંદ્ર પર માનવ વસ્તીઓ વસાવવાની છે. નાસા પહેલેથી જ આર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા 2024 સુધી ચંદ્રની ધરપતી પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહી છે. નાસા પોતાના આર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા ચંદ્રની ધરતી પર 2024 સુધી મનુષ્યોને પહોંચાડવા ઈચ્છે છે. તેના દ્વારા ચંદ્રની ધરતી પર માનવ ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ચંદ્ર પર મનુષ્યો એ ક્ષેત્રોને શોધશે જ્યાં પહેલા કોઈ નથી પહોંચ્યું.

અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAએ દાવો કર્યો છે કે તેમને ચંદ્ર પર પૂરતી માત્રામાં પાણી મળ્યું છે. એ પૃથ્વીથી દેખાતા સાઉથ પોલના એક ખાડામાં અણુઓ સ્વરૂપે જોવા મળ્યું છે. આ સર્ચથી વૈજ્ઞાનિકોએ ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટને શક્ય બનાવવાની વાત કરી છે. જોકે ભારતીય અંતરિક્ષ એજન્સી ISROના ચંદ્રયાન-1 અગિયાર વર્ષ પહેલાં 2009માં જ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા આપી દીધા છે.
જોકે ચંદ્રયાન 11 વર્ષ પહેલાં આ શોધ કરી ચૂક્યું હતું. એક વર્ષ પહેલા NASAનો દાવો- સાઉથ પોલ પર પાણીનાં તત્ત્વો દેખાયાં, આપણું ચંદ્રયાન 11 વર્ષ પહેલાં આ શોધ કરી ચૂક્યું હતું.

NASAના જણાવ્યા પ્રમાણે, ચંદ્રની સપાટી પર થોડા સમય પહેલાંના પરીક્ષણ પ્રમાણે, હાઈડ્રોજન હોવાની માહિતી મળી છે, પરંતુ ત્યારે હાઈડ્રોજન અને પાણીના નિર્માણ માટે જરૂરી તત્ત્વ હાઈડ્રોક્સિલ (OH)ની ગુથ્થી ઉકેલી શક્યા નહોતા. હવે પાણી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. NASAએ તેનું રિસર્ચ પરિણામ નેચર એસ્ટ્રોનોમીના નવા અંકમાં જાહેર કર્યું છે.

SOFIAએ ચંદ્રની સપાટી પર જેટલું પાણી શોધ્યું છે એની માત્રા આફ્રિકાના સહારાના રણમાં આવેલા પાણી કરતાં 100 ગણું ઓછું છે. ચંદ્ર પર પાણી ઓછું હોવા છતાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે ચંદ્ર પર વાયુમંડળ નથી તેમ છતાં પાણી કેવી રીતે બન્યું?

22 ઓક્ટોબર 2008માં લોન્ચ કરવામાં આવેલા ભારતીય મિશન ચંદ્રયાન-1એ પણ ચંદ્ર પર પાણી હોવાના પુરાવા આપ્યા હતા. આ પાણી ચંદ્રયાન-1 પર આવેલા મૂન ઈમ્પેક્ટ પ્રોબે શોઘ્યું હતું. તેને ઓર્બિટર દ્વારા નવેમ્બર 2008માં ચંદ્રના સાઉથ પોલ પર પાડવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2009માં ISROએ જણાવ્યું હતું કે ચંદ્રની સપાટી પર ખૂબ ઓછી માત્રામાં પાણી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here