બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથક ખાતે મેગા કોમ્પલેક્ષમા બુધવારના રાષ્ટ્રીય માનવ અધિકાર અને મહિલા અને બાળ વિકાસ આયોગના સૌજન્યથી બનાસકાંઠા જિલ્લાના કાનુની સલાહકાર તરીકે શ્રી ગૌસ્વામી દૂગૉપુરી મણીપુરીને માનવ અધિકારોના રક્ષણ અને મહિલા અને બાળ કલ્યાણના ક્ષેત્રમાં તેમના સમર્પિત અને ઉત્કૃષ્ટ યોગદાન બદલ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા આ કાયૅક્રમમા ગુજરાત કમિશનના રાજ્ય પ્રમુખ વિશાલ જી.પડ્યાએ પ્રશંસનીય યોગદાન આપ્યું સમાપન સમારોહમાં એડવોકેટ.ગૌસ્વામી દુગૉપુરીએ કહ્યુ કે માનવ અધિકારોના રક્ષણ અને મહિલા બાળ સશક્તિકરણ માટેના મારા પ્રયાસો ચાલુ રહેશે આ સન્માન એ મારી સંપૂર્ણ જવાબદારી છે અને સમાજ પ્રત્યેની મારી સેવાઓ નિષ્ઠા પૂર્વક નિભાવીશ આ સન્માન સમારોહના કાયૅક્રમ મા લોકોને જાગૂતામા વધારો થાય તેવા ઉદ્દેશથી માહિત ગાર કરવામાં આવ્યા જે કાયૅક્રમમા વિશેષ અતિથિઓ મુખ્ય અતિથિ હાજર રહ્યા હતા
જેમા ડૉ શબ્બીરહુસેન મન્સૂરી,ભૂતપૂર્વ મહા મંત્રી લઘુમતી મોરચો (ભાજપ), બનાસકાંઠા.પ્રધુમન પટેલ.બલવંતભાઇ ઠાકોર એડવોકેટ.ગિરિશભાઇ બારોટ. કાનજી ચૌહાણ.પત્રકાર. મહાદેવભાઇ રબારી.રસીદખાન બિહારી.ગૌતમભાઈરાજવંશી. એ.પી.ચાવડા એડવોકેટ.સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ઉપરોક્ત તમામ તેમના મંતવ્યો શેર કરતી વખતે, માનવાધિકાર, મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષાના રક્ષણ માટે કામ કરતા લોકોની પ્રશંસા કરી અને તેમના પ્રયત્નોને પ્રેરણાદાયક તરીકે વર્ણવ્યા હતા
REPOTER : પાક્કો ગુજરાત દિપક પુરબિયા


