BANASKANTHA : અંબાજી પોલીસે પાડલીયા ગામે થયેલા હુમલાના કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

0
12
meetarticle

અંબાજી નજીકના પાડલીયા ગામે ગત ડિસેમ્બર મહિનામાં પોલીસ અને વન કર્મીઓ પર પથ્થરો અને ઘાતક હથિયારો વડે હુમલાઓ થયા હતા જેમાં 27 ઇસમો સામે નામજોગ અને 500 ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી


ગઈકાલે અંબાજી પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા.અંબાજી પોલીસે છત્રાભાઈ ડામોર બેડાપાણી, કાળુભાઈ પરમાર પાડલીયા, સાયબાભાઈ ડુંગઈચા આંબાપાણી નામના ત્રણ ઈસમો ની ધરપકડ કરી હતી અને દાંતા કોર્ટ માં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા
આ કેસ માં વધુ આરોપીઓને પકડી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે તેમ અંબાજી પોલીસ પી આઈ ઠાકોરે જણાવ્યું હતું

REPOTER : અરવિંદ અગ્રવાલ,અંબાજી

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here