BANASKANTHA : થરા ટાઉન વિસ્તાર માં ખાડિયા વિસ્તાર માં બુટલેગર ના છાપરા પર બુલડોઝર દ્વારા દબાણ દૂર કરતી થરા પોલીસ

0
96
meetarticle

બનાસકાંઠા માં એસ પી પ્રશાંત સુંબે ના આદેશ મુજબ દારૂ બંદી નેસ્ત નાબૂદ થાય એમાટેકડક આપ્યા આદેશ થી કાંકરેજ તાલુકાના થરા પોલીસ . પી.આઇ. કે બી દેસાઈ. દ્વારા ટાઉન વિસ્તાર માં દારૂ નો વહેપાર કરતા બુટલેગર સામે કડક કાર્યવાહી કરી હતી આજરોજ થરા ટાઉન વિસ્તાર માં ખાડિયા વિસ્તાર માં બુટલેગર અલ્પેશસિંહ ઉર્ફે રણછોડસિંહ જેણુભા વાઘેલા રહે થરા ધનાસરી વિસ્તાર તાલુકો કાંકરેજ જે ઘણા સમય થી દારૂ નો ધંધો કરતો હોઈ થરા પોલીસ ને જાણ થતા થરા પોલીસ એક્શન મોડ માં આવી હતી થરા પી. આઇ. કે બી દેસાઈ. તેમના પોલીસ કાફલા સાથે થરા ખાડિયા વિસ્તાર માં જઈ બુલડોઝર દ્વારા બુટલેગર ના છાપરા તોડી પાડવામાં આવ્યા હતા થરા પોલીસ ની કડક કાર્યવાહી થી સમગ્રહ કાંકરેજ તાલુકામાં બુટલેગરો માં ફફડાટ ફેલાયો હતો .

REPORTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here