સમગ્રહ ગુજરાત માં સરકાર જાહેર કરેલ નવરાત્રી માં અગિયાર વાગે ઓપ્રેશન સિંદૂરની ગીત પર ગરબા રમી ને કાર્યક્રમ ની ઉજવણી કરવી તેને લઈ કાંકરેજ તાલુકાના થરા તાણા ગોકુળ નગર સોસાયટી માં આવેલ ગોકુળીયા ગોગા મહારાજ મંદિર માં થરા પોલીસ પી આઇ કે બી દેસાઈ ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો રાત્રે ના અગિયાર વાગે ગરબામાં ભાઈઓ બહેનો બાળકો હાથમા તિરંગા રાખી ઓપ્રેશન સિંદૂર ના ગીત પર સરકાર ના આદેશ નું પાલન કયુઁ હતું આ પ્રસંગે થરા પી આઇ કે બી દેસાઈ પોલીસ સ્ટાફ થરા નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન અનીલકુમાર સોની. થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ગરબા આયોજક લલિતભાઈ કોટક કનક ભાઈ ખત્રી અંકુરભાઈ ઠક્કર નિરંજનભાઈ ઠક્કર વિજયભાઈ ટેસ્ટી રાજુભાઈ લાટી વગેરે સૌ ઓપ્રેશન સિંદૂર ના કાર્યક્રમ દીપાવ્યો હતો
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ

