બનાસકાંઠા જિલ્લા ના નવીન એસ પી સવારે અંબાજી આવી પહોંચ્યા હતા
અને અંબાજી મંદિર માં દર્શન કર્યા હતા.દર્શન કર્યા બાદ પ્રશાંત સુબે એ મંદિરના શિખર પર માં અંબા ને ધજા ચડાવી હતી
નવીન એસ પી એ સમક્ષ જિલ્લા માં શાંતિ રહે તે માટે પ્રાર્થના કરી હતી તેમજ આગામી ભાદરવી પૂનમ નો મેળો સુખ રૂપ શાંતિ થી સંપન્ન થાય તે માટે માતાજીના આશીર્વાદ માંગ્યા હતા
REPOTER : અરવિંદ અગ્રવાલ અંબાજી




