યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી દર્શન કરવા આવે છે ત્યારે દબાણોના પ્રશ્નો બહુ વધારે હોય છે ત્યારે અંબાજી ગ્રામ પંચાયત વાલા દવાલાની નીતિ અપનાવી વર્ષોથી પંચાયત આગળ ઉભેલા દબાણો દબાણો દારોને હટાવીને નવા દબાણો કરાવ્યા ત્યારે સવાલ તો ત્યારે ઉભો થાય છે કે જ્યારે જુના દબાણ દારો નુ કરેલું દબાણ હતું ત્યારે આ નવા લારીઓ અને ગલ્લા ઓ પંચાયત આગળ રાખીને નવા દબાણો કરાવ્યા છે ત્યારે જુના દબાણો દબાણ હતાં અને નવા પંચાયતે ઉભા કર્યા એ દબાણો ન હતા ત્યારે ગ્રામપંચાયતના ઘણા એવાં મળતી છે તે લારીઓ અને ગલ્લાવાળા પાસેથી ઉગ્રાણા કરવામાં કરે છે

ત્યારે મળતી માહિતી મુજબ ગ્રામપંચાયત આગળ ગલ્લા અને લારીઓ ઉભી રાખીને દબાણો કરાવીને પંચાયતના મળતીયાઓ સારી એવી રકમ લેવામાં આવે છે ત્યારે હવે પંચાયતના કર્મચારીઓ પંચાયત આગળ કરેલાં દબાણો,લારીઓ અને ગલ્લાઓ હવે કોના ઈશારે કરવામાં આવયા છે તે તપાસનો વિષય બન્યો ત્યારે હવે આ દબાણો અંબાજી ગ્રામપંચાયત કે પછી ટીડીઓ હટાવશે ખરા કે પછી ઉચ્ચ અધિકારીઓને ફરીયા કરવાની જરૂર પડશે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે અંબાજી પંચાયતના કર્મચારીઓ અને દાંતા ટીડીઓ આ દબાણો હટાવશે ખરાં કે પછી અંદરખાને કોઈ મોટું સેટિંગ પાળવામાં આવશે તેવા સવાલો ઉઠી રહ્યા છે

