થરાદ તાલુકા ની રાહ 108 જ્યારે ડિસા ડિલીવરી દર્દી ને મુકીને ધાનેરા આવતા ધાખા ગામ નો કેશ મળ્યો. એમાં રાહ 108 ના ઈએમટી અશોકભાઈ સાધુ એ રીક્ષા મા ડીલીવરી કરાવી ધાનેરા તાલુકા ના ધાખા ગામ નો ડિલીવરી કેશ બપોર ના 2 વાગે મળેલ તેમા કોલર જોડે વાતચીત દરમિયાન ડિલીવરી નો દુખાવો વધારે હોવાથી દર્દી ને રીક્ષા મા બેસાડે હતા ધાનેરા આસ પાસ જ્યારે દદી મળેયૂ ત્યારે રીક્ષા મા પાથમિક તપાસ કરતા ડિલીવરી દુખાવો વધારે હતો

અને ડિલીવરી રીક્ષા મા કરાવવી પડે એમ હતી તાત્કાલિક ડિલીવરી કિટ અને પાથમિક સાધન લઈ તપાસ કરી રીક્ષા મા જ નોર્મલ ડિલીવરી કરાવી અને ડોક્ટર મહેશસર ઈઆરસિપી ના માર્ગદર્શન પમાણે ઈજેકશન અને બોટલ આપીને મા અને બાળક તંદુરસ્ત હોસ્પિટલ લઈ ગયા

આથી દર્દી ના સગા ઓ એ રાહ 108 એમ્બ્યુલન્સ નો ખૂબ ખૂબ આભાર માન્યો.
ઈએમટી અશોક સાધુ
પાયલોટ Mahendarsinh
અહેવાલ : પ્રધાનજી ઠાકોર

