યાત્રાધામ અંબાજીમાં જ્યારે ભાદરવી મહાકુંભ ભરાતો હતો છે ત્યારે દુર દુરથી લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને અંબાજી આવતા હોય છે ત્યારે પાંચ હજાર થી વધુ પોલીસ કર્મીઓ અને હોમ ગાર્ડ જવાનો ચોવીસ કલાક ફરજ પર હોય છે ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર પણ અંબાજી પગપાળા ચાલીને આવતા ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે મફત જમવાની રહેવાની તમામ સુવિધાઓ કરવામાં આવતી હોય સાથે સાથે પત્રકારો પણ લોકોને ઘરે બેઠા દેશવિદેશમાં પળેપળની ખબર આપતા હોય છે અને માં અંબાના દર્શન ઘેર બેઠા કરાવતાં હોય છે

ત્યારે આરોગ્ય વિભાગ પણ સાથે સાથે કોઈ બીમાર થાય કોઈને ચક્કર આવતાં કોઈ ઈમરજન્સી
હોય તો તાત્કાલિક સેવાઓ આપવાનું કામ સાથે ચાચર ચોકમાં ભક્તિના રંગમાં ચાલુ વરસાદે ગરબા કરતા જોવા મળ્યા હતા ત્યારે ભાદરવી મહાકુંભમાં સાત દિવસમાં 3,46,672 લોકોને સારવાર આપવામાં આવી હતી અને છેલ્લા દિવસે આરોગ્યના કર્મચારીઓ ભાદરવી મહા કુંભ નુ સુખસંપન્ન થતાં મંદિરના શિખર પણ ધજા ચડાવી હતી

