ભરૂચ ઝાડેશ્વર ચોકડીને અડીને આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટમાં 15 થી વધુ દુકાનદારોએ દુકાનોની અગાર 15 .20 ફૂટના પતરા ના શેર મારી ખૂબ જ મોટા પાયા દબાણ કર્યા હોવાના આક્ષેપો અને નોટીસો બાર આજે વહેલી સવારે ભરૂચ બોડા વિભાગ અને પોલીસ તંત્ર ની ઉપસ્થિતિમાં વહેલી સવારે ઝાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના 15 થી વધુ દુકાનોના પતરા ના સેર દબાણ દૂર કરાયા હતા

ઉલ્લેખનીય છે કે ઝાડેશ્વર ચોકડી પર આવેલ ભાગ્યોદય એક્સેસ અને વિનાયક એપારમેન્ટ આ બે શોપિંગમાં 15 થી વધુ દુકાનો ના આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ભાગ્યોદય માં પાંચ દુકાનો ના પતરા ના શેર યથાવત રહેતા સ્થાનિક લોકોમાં નારાજગી તેઓએ જણાવ્યું હતું કે એક ને ઘી અને એક ને ગોળ જેવી પરિસ્થિતિ તંત્ર કરી રહી છે અહીં આ જ શોપિંગમાં આ પાંચ દુકાનો ના સેર ન તોરાતા લોકોમાં ચર્ચા ત્યારે બોડા વિભાગના કર્મચારીઓ સાથે આ બાબતની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ પાંચ દુકાનદારો કોર્ટમાં ગયા છે તેથી કોર્ટના જજમેન્ટ બાદ તેઓના દબાણો પણ દૂર થશે પણ અત્યારે તો આ દબાણ દૂર થશે એ દુકાનો પાંચ યથાવત રહેશે આવનાર દિવાળી પહેલા કોર્ટના જજમેન્ટ બદ એ દબાણો પણ દૂર થશે તેવું બોડાના કર્મચારીઓ જણાવ્યું હતું

ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ ભાગ્યોદય એક્સેસ અને વિનાયક કોમ્પ્લેક્સ ઝાડેશ્વર ચોકડી પાસે આવેલા છે છેલ્લા દસ વર્ષથી હું લડાઈ લડી રહ્યો છું એમાં જે ગેરકાયદેસર બાંધકામ થયેલું છે ખાસ કરીને ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સ ને કોઈ પણ જાતની બાંધકામ પરવાનગી મરેલ નથી છતાં પણ 10 વર્ષથી હું લડાઈ લડું છું આજે બોડા દ્વારા આજે ગેરકાયદેસર બાંધકામ છે આગળના શેડ છે એ તોડવાની કામગીરી ચાલી રહી છે પણ પાંચ દુકાનો ના આગળ ના પતરા ના શેર તોડતા નથી એ લોકો કોર્ટમાં ગયા છે પણ એ લોકોને કોટે કોઈ પણ જાતનો સ્ટ્રે મળ્યો નથી. ચાર મુદત પડી ગઈ હોય છે પણ કોઈ પણ જાતનો સ્ટે નથી મળ્યો તો ખરેખર તો એ બાંધકામ પણ તોડવા પાત્ર છે મારી કલેક્ટર શ્રી ને નમ્ર વિનંતી છે કે આ પાંચ દુકાન ને પણ ધ્યાને લઈને એ તમામ દબાણ દૂર કરવામાં આવે કારણ કે એમાં એમ લાગે છે કે એક ને ગોળ અને એકને ખોર આ નીતિ યોગ્ય નથી તો એ વસ્તુ ખોટી છે ન્યાયતંત્રમાં બધાને સરખો ન્યાય મળવો જોઈએ
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

