ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે દશેરા પર્વની શ્રદ્ધાપૂર્વક જવરાનું વિસર્જન કરવામાં આવ્યું હતું નર્મદા નદીના પવિત્ર નિર મા ખૂબ જ ભક્તિ ભાવ સાથે જવારા નું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને પાંચ દેવી મંદિરે લાવ્યા બાદ જવારા નું મા નર્મદાના નિર્મલ જર મા વિસર્જન કરવામાં આવ્યું હતું ગામના મંદિરોમાં સ્થપાયેલા 25 થી વધુ જવારા ને દશેરા પર્વ નિમિત્તે પાંચ દેવી મંદિર ખાતે એકત્ર થયા બાદ ત્યાંથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા જવારાઓને નર્મદા નદી ના નિરમા વિસર્જન કરવામાં આવ્યા હતા.

ભરૂચ તાલુકાના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવ નિર્માણ પામેલ પાંચ દેવી મંદિરે આજે મંદિરમાં સ્થપાયેલા જવારા ને ભક્તિ ભાવ સાથે વિસર્જન યાત્રા નીકળી હતી અને જવારા ને મા નર્મદા ના નિર મા ઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગ ના વાતાવરણ મા વિસજન કરવામાં આવ્યું હતું જુના તવરા ગામે પાંચ દેવી મંદિર આહીર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીના જવારા નું પૂજન અર્જન કર્યા બાદ દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આહીર સમાજ દ્વારા નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે દશેરાના દિવસે માતાજીના જવારા નું ધામ ધૂમથી ઢોલ નગારા ના તાલે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

