ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તથા અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશન અને દરીયાપુર હાર્ડવેર મર્ચન્ટ એસોસિએશન દ્વારા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ૧૦૭ યુનિટ બ્લડનું દાન એકત્રીત થયેલ હતું. જે સંદર્ભે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશન ને પ્રમાણપત્ર ને મોમેન્ટો આપી ને સન્માનિત કરવામા આવેલ…..


