BOLLYWOOD : અક્ષય કુમાર ફિલ્મ હૈવાનમાં નેગેટિવ રોલમાં જોવા મળશે

0
52
meetarticle

અક્ષય કુમાર ‘હૈવાન’ ફિલ્મમાં નેગેટિવ રોલમાં હોવાનું કહેવાય છે.  તેણે પોતાની લાંબી કારકિર્દીમાં ભાગ્યે જ નેગેટિવ રોલ ભજવ્યા છે. 

 પ્રિયદર્શનની આ ફિલ્મ દ્વારા વર્ષો પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સ્ક્રીન શેર કરવાના છે. આ ફિલ્મ મલયાલમ અભિનેતા મોહનલાલની એક ફિલ્મની રીમેક હોવાથી ઋણ સ્વીકાર તરીકે ફિલ્મમાં મોહનલાલનો પણ એક કેમિયો રાખવામાં આવ્યો છે.  ફિલ્મનું હવે છેલ્લા તબક્કાનું શૂટિંગ શરુ થવાનું છે. આ ફિલ્મ આવતા વરસે  રીલિઝ કરવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here