BOLLYWOOD : અભિષેક બચ્ચને ટ્રાન્સફોર્મેશન કરી ચાહકોને અચંબામાં નાખ્યા

0
15
meetarticle

અભિષેક બચ્ચનનું લેટેસ્ટ ટ્રાન્સફોર્મેશ જોઇને ચાહકો અચંબામાં પડી ગયા હતા. અભિનેતાની તસવીર સોશયલ મીડિયા પર વાયરલ થતાં જ  લોકો તેની આવનારી ફિલ્મ કિંગનું લુક હોવાની અટકળ કરી રહ્યા છે.

અભિનેતા છેલ્લે કાલિધર લાપતા ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે તે પોતાની આવનારી ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો છે. આ દરમિયાન તેનું અલગ લુક વાયરલ થતાં જ લોકો કિંગનું લુક માની રહ્યા છે. 

કિંગની શૂટિગ દરમિયાન અભિષેક બચ્ચન લાઇમલાઇટથીદૂર છે. ફિલ્મમાં તે ક્યા પાત્રમાં જોવા મળશે તેની માહિતી ખાનગી રાખવામાં આવીછે. પરંતુ તેણે તે આ ફિલ્મનો હિસ્સો હોવાની વાતને પુષ્ટિ આપી હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here