BOLLYWOOD : તેરે ઈશ્ક મેં પછી ક્રિતી અને ધનુષની જોડી રીપિટ થશે

0
28
meetarticle

નિર્માતા આનંદ એલ રાય ‘તેરે ઈશ્ક મેં ‘ પછી ફરી ધનુષ અને ક્રિતી સેનનની જોડી રીપિટ કરવાના છે. તેઓ આ બંને કલાકારો સાથે એક રોમાન્ટિક  ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. 

કહેવાય છે કે આ ફિલ્મમાં ઐતિહાસિક બેકગ્રાઉન્ડ પરની લવ સ્ટોરી હશે. ધનુષ અને ક્રિતી બંને સ્ક્રિપ્ટ વાંચી ચૂક્યાં છે અને બંનેને તે પસંદ પડી છે. પ્રિ પ્રોડક્શન બાદ આ વર્ષનના અંતથી શૂટિંગ શરુ  થવાની શક્યતા છે. 

ક્રિતી અને ધનુષની ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ બોક્સ ઓફિસ પર સફળ ગણાવાઈ હતી. જોકે, તેમાં આનંદ એલ રાય ‘રાંઝણા’ કે ‘તનુ વેડ્સ મનુ’  જેવો ચમત્કાર સર્જી શક્યા ન હતા. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here