BOLLYWOOD : વરુણની ‘હૈ જવાની…’ ફિલ્મ ૨૨મેના રોજ રિલીઝ થશે

0
12
meetarticle

વરુણ ધવનની હૈ જવાની તો ઇશક હોના હૈ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ ફિલ્મ હવે ૨૨ મેનારોજ રિલીઝ કરવામાં આવશે.  

આ ફિલ્મ પહેલા પ જૂનના રોજ રિલીઝ કરવાની હતી. પરંતુ ટોક્સિક ફિલ્મ ૪ જૂને રિલીઝ કરવામાં આવવાની હોવાથી હૈ જવાની તો ઇશ્ક હોના હૈ ફિલ્મને    ૧૨ જુનના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે એમ ન કરતાં વરુણ ધવનની ફિલ્મને નિર્ધારિત સમય કરતા ૨૨મેના  રોજ ં વહેલી રિલીઝ કરવાનો નિર્ણય કરીને દર્શકોને આશ્ચચર્યમાં નાખી દીધા છે. 

ડેેવિડ ધવનના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વરુણ ધવન સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મહત્વના રોલમાં જોવા મળશે. 

એક રિપોર્ટના અનુસાર આ ફિલ્મમાં મૌની રોય પણ જોવા મળશે. વરુણ ધવવની પિતા ડેવિડ ધવન સાથેની આ ત્રીજી ફિલ્મ હશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here