BOLLYWOOD : સલમાનની બેટલ ઓફ ગલવાન માટે એક ઉત્સાહી સંગીતનું શૂટિંગ થશે

0
51
meetarticle

સલમાન ખાન લાંબા સમયથી બેટલ ઓફ ગલવાનનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મને લઇને હવે અપડેટ છે કે, તેમાં એક ઉત્સાહી સૈન્ય ગીત ઉમેરવામાં આવશે. સલમાન ખાન આ દેશભક્તિ ગીતના સીકવન્સનું શૂટિંગ કરશે. 

ફિલ્મની ટીમને આશા છે કે આ ગીત દર્શકોના હૃદયને સ્પર્શી જશે,અને દેશભક્તિભાવ જગાવશે. ફિલમના બ્રેકગાઉન્ડને જોયા પછી દિગ્દર્શક અપૂર્વ લાખિયાએ અને સલમાન ખાનને આ ગીત સ્ટોરી માટે પરફ્કેટ સાબિત થશે એમ લાગી રહ્યું છે. 

રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, આ ગીત માટે ૬૦  બૈકગ્રાઉન્ડ ડાન્સર પણ જોડાશે.આ ગીત દર્શકોમાં દેશપ્રેમ જગાડશે તેવી તેમને આશા છે. સલમાન ખાન આ ગીત માટે ઉત્સાહિત છે. ફિલ્મનું નવું શેડયુલ ૧૦ ઓકટોબરથી શરૂ થઇ ગયું છે. 

હવે તે આ મહત્વપૂર્ણ ગીતના સીકવન્સ માટે શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા આર્મી સોલ્જરના રોલમાં જોવા મળવાનો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here