BOLLYWOOD : સાઉથની સુપરહિટ પ્રેમાલુની હિન્દી રીમેકમાં વીર પહાડિયા

0
5
meetarticle

 ફક્ત ૩ કરોડના બજેટમાં બન્યા બાદ ૧૩૧ કરોડની કમાણી કરીને સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી મલયાલમ ફિલ્મ ‘પ્રેમાલુ’ની હવે  હિન્દી  રીમેક બનવાની છે. તેમાં વીર પહાડિયાને હિરો તરીકેની ભૂમિકા મળી છે. 

બોલિવુડ પ્રોડયૂસર સાજિદ નડિયાદવાળાની ભાણેજ આફિયા સૈયદ આ ફિલ્મથી  હિન્દીમાં હિરોઈન તરીકે ડેબ્યૂ કરશે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીીમાં સતત ૪૫ દિવસ સુધઈ થવાનું છે. શાહરુખની ‘જવાન’નો કો પ્રોડયૂસર ગૌરવ વર્મા આ ફિલ્મ બનાવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે વીર પહાડિયા હાલ  તારા સુતરિયા સાથે બ્રેક અપના કારણે ચર્ચામાં છે. વીરનું અફેર અગાઉ સારા અલી ખાન સાથે હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here