BOLLYWOOD : કાર્તિક આર્યન-શ્રીલીલાની રોમેન્ટિક ફિલ્મનું શીર્ષક તૂ મેરી જિંદગી હૈ

0
72
meetarticle

 કાર્તિક આર્યન અને શ્રી લીલાની આગામી ફિલ્મને ‘તુ મેરી જિંદગી હૈ’ ટાઈટલ અપાયું છે. 

કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડીની રોમેન્ટિક ફિલ્મને ‘આશિકી થ્રી’ તરીકે ઓળખાવાતી હતી. જોકે, મૂળ ‘આશિકી ‘ ફિલ્મના પ્રોડયૂસર મુકેશ ભટ્ટે આ ટાઈટલ વાપરવાનો કોઈને પણ અધિકાર ન હોવાનું જણાવતી જાહેર નોટિસ આપી હતી. આથી કાનૂની વિવાદ ટાળવા ‘આશિકી  થ્રી’ નામને બદલે ‘આશિકી’નાં જ એક ગીત ‘તુ મેરી જિંદગી હૈ’ પરથી ટાઈટલ નક્કી કરાયું છે. 

 ફિલ્મનું હાલ શૂટિંગ ચાલી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં તે પૂર્ણ કરી દેવાશે. આ વર્ષના મધ્યભાગમાં ફિલ્મ રીલિઝ કરવાનું પ્લાનિંગ છે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here