BOLLYWOOD : મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ એક ફિલ્મમાં સાથે જોવા મળશે

0
29
meetarticle

મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ શૂજિત સરકારની એક કોમેડી ફિલ્મમાં સાથે જોવા મળશે. દિગ્દર્શક શૂજિત સરકાર મહાભારતના એક ચેપ્ટર પરથી કોમેડી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬માં શરૂ કરવામાં આવશે. કહેવાય છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી અનોખા પ્રોજેક્ટ્સમાંની એક હશે.

એક રિપોર્ટના અનુસાર, મનોજ બાજપાયી અને રાજકુમાર રાવ મળીને મહાભારતી એ કહાનીને અનોખો રંગ આપશે જેમાં હાસ્ય અને ચત્તુરાઇનો સમાવેશ હશે.

આ કોમેડીને આધુનિક સમયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. જોકે ફિલ્મની વાર્તાના મૂળિયા મહાભારત સાથે જોડાયેલા હશે.

ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવ અને મનોજ બાજપાયી બોક્સ ઓફિસના સફળ કલાકારોમાંના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here