BOLLYWOOD : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્ન માટે ઉદયપુર પહોંચ્યાં

0
11
meetarticle

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા તેમનાં લગ્ન માટે ઉદયપુર પહોંચી ગયાં છે. તા. ૨૬મીએ તેઓ લગ્ન કરવનાં છે.  

તેમના પ્રી-વેડિંગ ફંકશન ૨૪ ફેબુ્રઆરીથી શરૂ થશે જે દિવસે સંગીત અને મહેંદીની રસમ હશે. તેમજ ૨૫ ફેબુ્રઆરીના રોજ હલદીની સેરેમની કરવામાં આવશે. 

આ પ્રેમી યુગલ તેમના મિત્રો અને પરિવાર સાથે હૈદરાબાદના એરપોર્ટ પર જોવા મળ્યું હતું. 

 તેમના લગ્નમાં ફક્ત મિત્રો અને પરિવારજનોને આમંત્રણ આપવામાં  આવ્યું છે. જોકે તેઓ હૈદરાબાદ અને મુંબઇમાં રિસેપ્શન  યોજે તેવી શક્યતા છે. હૈદરાબાદમાં ૪ માર્ચના રોજ રિસેપ્શન  કરવાના હોવાની માહિતી છે. જ્યારે મુંબઇના રિસેપ્શનની તારીખની વિગત હજુ સામે આવી નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here