BOLLYWOOD : સોનમ બીજાં સંતાનને જન્મ આપવાની હોવાની અટકળો

0
44
meetarticle

સોનમ કપૂરે પોતે બોલીવૂડમાં ફરી સક્રિય થશે તેવો સંકેત થોડા દિવસો પહેલાં આપ્યો હતો. જોકે, હવે એક ચર્ચા એવી છે કે સોનમ ફરી પ્રેગનન્ટ છે અને તે બીજાં સંતાનને જન્મ આપવાની છે. 

સોનમ અને તેનો પતિ આનંદ આહુજા  આ બાબતે  જલદી જ ઘોષણા કરશે તેમ કહેવાય છે.  

 લગ્નના ચાર વરસ પછી સોનમ પ્રથમ બાળકની માતા બની હતી સોનમ કપૂરે ૨૦૨૨માં પ્રથમ પુત્ર વાયુને જન્મ આપ્યો હતો.

 હવે તે બીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં  છે. જોકે સોનમ કે તેના પરિવાર તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here