BOLLYWOOD : હર્ષવર્ધન રાણે, તાન્યાની ફોર્સ થ્રીનું શૂટિંગ ગુજરાતમાં શરૂ

0
16
meetarticle

જોન અબ્રાહમની ‘ફોર્સ થ્રી’નું શૂટિંગ હાલ શરુ થયું છે. અત્યારે હર્ષવર્ધન રાણે તથા તાન્યા માનિકતલાએ ગુજરાતનાં લોકેશન્સ પર શૂટિંગ શરુ કરી દીધું છે. જોન પોતે ટૂંક સમયમાં આ શૂટિંગમાં સામેલ થશે.

 ફિલ્મનું શૂટિંગ ગયાં વર્ષથી જ શરુ થઈ જવાનું હતું પરંતુ તે કોઈને કોઈ કારણોસર ઠેલાતું  રહ્યું હતું. 

આ ફિલ્મનું દિગ્દર્શન  ભાવ ધુલિયા કરી રહ્યો છે. ભાવ ધુલિયાએ આ પહેલા વેબ સીરીઝ ‘ખાકી ઃ ધ બિહાર ચેપ્ટર’નું દિગ્દર્શન કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, જોન અબ્રાહમની ‘ફોસ’ર્ ફિલ્મ ૨૦૧૧ અને ‘ફોર્સ ટ’ુ ૨૦૧૬માં રિલીઝ થઇ હતી.  હવે ૧૦ વર્ષ પછી ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here