BOLLYWOOD : ગોલમાલ ફાઈવમાં કરીના અને સારા બંને કામ કરશે

0
36
meetarticle

રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ ‘ગોલમાલ ફાઈવ’ની તૈયારી શરૂ કરી દીધી છે. અભિનેતા હાલ ફિલ્મની સ્ટારકાસ્ટ પર કામ કરી રહ્યો છે અને તેણે કરીના કપૂર અને સારા અલી ખાનનો આ ફિલ્મમાં સમાવેશ કર્યો છે.બીજી બાજુ કુણાલ ખેમુને ફિલ્મા ક્રિએટિવ કન્સલ્ટન્ટની જવાબદારી સોંપી છે.

સોશયલ મીડિયા પર એક પોસ્ટ માં જણાવામાં આવ્યું છ ેકે, રોહિત શેટ્ટી ‘ગોલમાલ ફાઈવ’ની તૈયારી કરી રહ્યો છે. જે માટે તે હાલ કરીના કપૂર અને સારા અલી ખાનના સંપર્કમાં છે. આ પોસ્ટ પર રોહિત શેટ્ટીએ લાઇક કર્યું છે.

તેના પરથી રોહિત શેટ્ટીએ આ બંને હિરોઈનનું કાસ્ટિંગ ફાઈનલ કર્યું છે તેવી અટકળો થઈ રહી છે.

આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૬ના મધ્યભાગમાં શરુ થાય તેવી સંભાવના છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here