BOLLYWOOD : તુમ્બાડ ટુ માટે સળંગ ૨૦૦ દિવસનું શૂટિંગ શિડયૂલ ગોઠવાયું

0
17
meetarticle

સોહમ શાહની ‘તુમ્બાડ ટુ’ માટે સળંગ ૨૦૦ દિવસનું શૂટિંગ શિડયૂલ ગોઠવાયું છે. ફિલ્મ માટે મુંબઈ પાસે સાતથી આઠ એકર જગ્યામાં એક નાનકડાં શહેરનો સેટ બનાવાયો છે. આ સેટ પર ફોરેનના ટેકનિશિયન્સ પણ કામ કરવાના છે એવો દાવો થઈ રહ્યો છે. 

૨૦૧૮માં આવેલી ‘તુમ્બાડ’નાં ફિલ્મ મેકિંગ ટેકનિકની રીતે બહુ વખાણ થયાં હતાં. તે પછી ભાગ ટુ માટે બજેટ અનેકગણું વધારી દેવાયું છે. સોહમ શાહ જ ફરી મુખ્ય ભૂમિકામાં હશે. આ વખતે વિલન તરીકે નવાઝુદ્દિન સિદ્દિકીની એન્ટ્રી થઈ છે.  આદેશ પ્રસાદને ફિલ્મનું દિગ્દર્શન સોંપાયું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here