BOLLYWOOD : પ્રભાસની ફૌજીમાં કાંતારાની કોપી જેવા બે ભાગ આવશે

0
40
meetarticle

મૈથી મૂવી મેકર્સે પોતાની આગામી ફિલ્મ ‘ફૌજી’ને બે ભાગમાં રીલિઝ કરવાની ઘોષણા કરી છે. જેનું દિગ્દર્શન હનુ રાઘવપુડીનું છે અને મુખ્ય રોલમાં પ્રભાસ જોવા મળવાનો છે. આ ફિલ્મના બે ભાગની ઘોષણા કરવાની સાથેસાથે જણાવામાં આવ્યું છે કે, ફિલ્મનો બીજો ભાગ પ્રીકવલ હશે. આ ફિલ્મમાં પ્રભાસ એક  સૈનિકના રોલમાં જોવા મળશે. 

એક રીતે ‘ફૌજી’માં ‘કાંતારા’ની નકલ કરવામાં આવી છે. ‘કાંતારા’માં પણ પહેલા ભાગ પછી સીકવલ રજૂ થઈ હતી જેમાં પહેલા ભાગના આગળના સમયની કથા કહેવાઈ હતી. 

રાઘવપુડ્ડીએ કહ્યું હતું કે, આ ફિલ્મ એક સૈનિકની વીરતા  પર છે. તેમાં અનેક સેનાનીઓની ગાથા દર્શાવવામાં આવશે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here