BOLLYWOOD : ભુવન બામે કારકિર્દીની પહેલી ફિલ્મ કુક્કુ કી કુંડલીનું શૂટિંગ શરુ કર્યું

0
5
meetarticle

દેશનો ટોપનો યુ ટયુબર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભુવન બામ હવે ફિલ્મનો હિરો બની ગયો છે. તેણે પોતાની કારકિર્દીની પહેલી ફિલ્મ ‘કુક્કુ કી કુંડલી’ નું શૂટિંગ શરુ કરી દીધું છે. કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં વામિકા ગબ્બી કરણ જોહરની હિરોઈન છે. ભુવન અને વામિકા દિલ્હી અને ત્યાંથી લખનઉ પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે વિવિધ લોકેશન પર શૂટિંગ શરુ કર્યું હતું. 

હજુ એક મહિનો સુધી ઉત્તર પ્રદેશમાં કાનપુર સહિતનાં સ્થળોએ ફિલ્મનું શૂટિંગ થવાનું છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here