BOLLYWOOD : રાકા માટે અલ્લુ અર્જુનને 125 કરોડ, દીપિકાને 25 કરોડ જ મળશે

0
5
meetarticle

ડાયરેકટર એટલીની આગામી ફિલ્મ ‘રાકા’ માટે ૭૦૦ કરોડનું બજેટ નક્કી થયું હોવાનું  કહેવાય છે. એક દાવા અનુસાર ફિલ્મ માટે અલ્લુ અર્જુનને ૧૨૫ કરોડની ફી મળવાની છે. તેની સામે મુખ્ય હિરોઈન દીપિકા પદુકોણને પચ્ચીસ કરોડ મળવાના છે. ફિલ્મની બીજી હિરોઈન રશ્મિકા મંદાનાને પાંચ કરોડ ચૂકવાશે. 

અલ્લુ અર્જુન ટ્રીપલ રોલ કરી રહ્યો હોવાથી તેને અનેકગણી ફી મળવાની હોવાનું કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે એટલીએ તાજેતરમાં અલ્લુ અર્જુનના જન્મદિવસ વખતે જ આ ફિલ્મનું ટાઈટલ ‘રાકા’ હોવાની જાહેરાત કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here