BOLLYWOOD : શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

0
15
meetarticle

શાહિદ કપૂર અને રશ્મિકા મંદાનાની જોડી એક રોમેન્ટિક – કોમેડી ફિલ્મમાં જોવા મળશે. એક રિપોર્ટના અનુસાર, અમિત શર્માની આગામી અનટાઇટ્ડ રોમેન્ટિક કોમેડીમાં લીડ રોલ કરશે.

અમિત શર્મા અને શાહિદે હાલમાં જ કોકટેલ ટુનું શૂટિંગ પુરુ કર્યું અને આ પછી વધુ એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. 

એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મમાં શાહિદ-રશ્મિકાનો ઓન-સ્ક્રીન સંબંધ વધુ પર્સનલ, ઇમોશનલ અને ગહેરો દાખવવામાં આવશે.

શાહિદ હાલ તેની આગામી ફિલ્મ ઓ રોમિયોમાં જોવા મળવાનો છે. જેમાં તેણે તૃપ્તિ ડિમરી સાથે જોડી જમાવી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here