અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ) મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉપ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થતાં 5 લોકોના નિધન થયા હતા. હવે આ ઘટનાસ્થળના દૃશ્યો સામે આવ્યા છે. જેની તસવીરો અત્યંત ભયાનક દેખાઈ રહી છે.

અજિત પવારના નિધનથી રાજકારણમાં પણ શોકની લાગણી છવાઈ છે. શરદ પવાર અને સુનેત્રા પવાર સહિત પવાર પરિવારના સભ્યો બારામતી જવા રવાના થઈ ગયા છે.

