BREAKING NEWS : ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2.35 સુધીનો વધારો! ક્રૂડની કિંમતોમાં વધારાની અસર

0
25
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ભારતમાં 20 માર્ચ, 2026 થી પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે.

તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, BPCL ના ‘Speed’, HPCL ના ‘Power’ અને IOCL ના ‘XP95’ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 2.09 થી રૂ. 2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે સામાન્ય (Regular) પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here