BREAKING NEWS : SIRની પ્રક્રિયા 7 દિવસ માટે લંબાવાઈ, 16 ડિસેમ્બર જાહેર થશે ડ્રાફ્ટ લિસ્ટ

0
40
meetarticle

SIR Process Extended by 7 Days : ભારતના 12 રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયાને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફૉર્મ ભરવાની પ્રક્રિયા 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને તે પછી 16મી ડિસેમ્બરે મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરાશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here