GANDHINAGAR : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલન રાખીને લોકોની રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવા તાકીદ કરી

0
74
meetarticle

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંવેદનાપૂર્વક અરજદારોની રજૂઆતો-પ્રશ્નોને સાંભળ્યા બાદ સંબંધિત જિલ્લા તંત્ર અને સરકારના વિભાગોને યોગ્ય કાર્યવાહી માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા

જિલ્લા કક્ષાએ પરસ્પર સંકલન રાખીને લોકોની રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવવા તાકીદ કરી હતી .

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here