અજય ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર વાસમો દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ ઉંચાપત કર્યા નું ખુદ આરોપીએ કબુલ્યું

મગજ અપસેટ થઇ જતા ઉંચાપત કરી હોવાનુ આરોપીનું રટણ મારાથી ભૂલ થઇ છે તેમ કહી રહ્યો છે તીમીર પટેલ પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલા ની તપાસ હાથ ધરી.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

