CHOTAUDAIPUR : સંખેડા પો.સ્ટે વિસ્તારમાથી સાબરકાંઠા જિલ્લાનો છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી સંખેડા પોલીસ ટીમ”

0
26
meetarticle

સંખેડા પો.સ્ટે વિસ્તાર તથા ગુજરાત રાજ્ય તથા રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી કરવા તેઓના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમા પોલીસ ઈન્સ્પેક્ટર નાઓને આવા ઈસમોને પકડવા જરૂરી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ જે આધારે બી.એસ.ચૌહાણ પોલીસ ઈન્સ્પેક્ટર નાઓની સુચનાને અનુલક્ષીને સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોએ ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે બાતમી કઢાવી સાબરકાંઠા જિલ્લાના એ ડીવી. હીમતનગર પો.સ્ટેના ગુ.રજી. A પાર્ટ ૧૮૦/૨૦૧૭,ઈ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ તથા પોક્સો એકટ ૨૦૧૨ ની કલમ ૧૧(૪),૧૨ મુજબનો આરોપી જગદીશભાઈ ભીખાભાઈ ઉર્ફે સુકાભાઈ તડવી ઉ.વ.૪૦ રહે.વાસણ સેવાડા તા.સંખેડા જી.છોટાઉદેપુર નાનો છેલ્લા આઠ વર્ષથી નાસતો-ફરતો હોય જે આરોપીને પકડી પાડી સંખેડા પોલીસ ટીમ દ્રારા પ્રશંસનીય કામગિરી કરેલ છે.

રિપોર્ટર: સોહેલ પઠાણ છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here