અમરેલી જિલ્લા નાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ઉપર આ કેમ્પો યોજવામાં આવેલ મુજબ સાવરકુંડલા નાં વીજપડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિક્ષક શ્રી વિજયભાઈ સેતા નાં માર્ગદર્શન મુજબ યોજવામાં આવેલ હતો.
ત્યારે સાવરકુંડલા તાલુકા પંચાયત નાં સદસ્ય વિજયભાઈ ચાવડા, શ્યામભાઇ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.
અને વીજપડી સામુહિક આરોગ્ય કેન્દ્ર નો સમગ્ર સ્ટાફ ગણ ની ઉપસ્થિતિ માં.
જીગ્નેશભાઇ જિંજાળા તેમજ વિજયભાઈ સેતા તેમજ સ્ટાફ ગણ દ્વારા આરોગ્ય વિશે પુરી માહિતી આપવામાં આવી હતી.
વીજપડી સામુહિક આરોગ્ય કેન્દ્ર નાં સ્ટાફ ગણ ની જહેમત થીં આ કેમ્પ નું ખુબ સરાહનીય આયોજન થયેલ હતું.
તેમ સમીર ખોખર દ્વારા જણાવેલ છે .


