ડભોઇ તાલુકાના થુવાવી થી બોરબાર ગામ વચ્ચે નાળા ની કામગીરી છેલ્લા 9 મહિનાથી કામગીરી ચાલે છે હજુ સુધી ને કામગીરી પૂર્ણ થય નથી જેના કારણે ગામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ બીમાર પડે તો 108 ડીલેવરી નો કેસ હોય તો પણ તકલીફ પડી રહી છે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પણ ગુલકુલ ફરીને જવું પડે છે
કામ ધંધે જતા લોકોને પણ 10 થી12 કિલોમીટરને ફરીને જવું પડે છે આટલી વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર કેમ જાગતું નથી શું તંત્રના બેરા કાને શું સંભળાતું નથી કે પછી આવી જ લાલીયા વાળી ચાલતી રહેશેડભોઇ તાલુકાના થુવાવી અને બોરબાર વચ્ચે નવ મહિના જેટલા સમયથી નિર્માણ થતાં નાળાનું કામ હજુ પણ અધૂરુકામમાં વિલમ થી મુશ્કેલી અનુભવતા ગ્રામજનોઆજે ગામજનો ભેગા થઈ અધિકારીઓ વિરુદ્ધ સૂત્ર ચાર કરીને મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો
ઈમરજન્સી હોય તો 108 પણ આવતી નથી અને શાળા જતા વિદ્યાર્થીઓને પણ તકલીફો પડી રહી છે વરસાદ પડે છે તો સંપૂર્ણ રોડ બંધ થઈ જાય છેથુવાવી અને બોરબાર વચ્ચે બની રહેલા નાળા નું ગોકળગાય ગતિએ ચાલતું કામ ગ્રામજનો એ અધિકારીઓ ને લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરી હોવા છતાં કામમાં વિલંબ
કામમાં વિલંબ થવાથી ધંધા રોજગાર અર્થે જતા ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ બીમાર લોકો ને પારાવાર મુશ્કેલી નાળાનું કામ અધૂરું હોય વરસાદ વરસવાની સ્થિતિમાં અવરજવર બંધ થઈ જવાની સ્થિતિ વરસાદના પાણી પણ ખેતરોમાં ભરાઈ જવાની સ્થિતિસત્વરે નાળાની કામગીરી પૂર્ણ થાય તેવી ગ્રામજનોની માંગ
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



