ડભોઇ શહેરમાં વરસાદ રોકી ગયે 24 કલાક છતાં પણ પાણી ઉતર્યા નથી ડભોઇ નગરપાલિકાની પ્રીમોસમ કામગીરીની પોલ ખુલી ગઈ છેડભોઇ નગરપાલિકા વિસ્તાર ભાથુજીનગર રાણાવાસ નીચેનો વિસ્તાર ખાઈ અને પશુ દવાખાના વિસ્તાર જેવા વિસ્તારમાં હજુ પણ પાણી ગોઠણ સમા છે
વહેલી સવારે ઊઠીને બાળકોને સ્કૂલ જવું હોય દૂધ લાવવા જરૂર ચીજ વસ્તુ લેવા જવા જઈ શકાતું નથી
ડભોઇ નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ ના હોય જેના કારણે આ વિસ્તારમાં હજુ પણ આ વિસ્તાર પાણીમાંડભોઇ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ આવતો નથી દર ચોમાસે આજ પરિસ્થિતિ થઈ જાય છે
દર ચોમાસા આવી પરિસ્થિતિ થઈ જાય છે નગરપાલિકાના વહીવટી તંત્ર કાયમી નિકાલ લાવે એવી ના રહીશોની માંગ માંગ ઉઠવા પામી છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ




