ડભોઇ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા 14 જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા જેના કારણે લોકો થઈ ગયા પરેશાન કેટલા ગામોમાં મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને રોડો પણ બંધ થઈ ગયા છે
અવરજવર બંધ થઈ ગઈ છે લોકો પરેશાન થઈ ગયા છે ડભોઇ તાલુકાના ગામોમાં ત્રીજીવાર પૂર આવ્યુંડભોઇ તાલુકામાં 14 ગામોને અસર ગામમાં પાણી અવળજોડ થીબંધઉપરવાસમાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે દેવડેમ માંથી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ તાલુકાના 14 ગામોને હાઈ એલર્ટ કરાયા અનેક ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારોડભોઇ તાલુકાના અંગુઠણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુર પુડા પુડા વસાહત બંબોજ ડંગી વાળા નારણપુરા મગનપુરા ગામોમાં ના માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી ગયા અવર-જવર બંધ ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતાં
મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો ડભોઇ સાથેનો સંપર્ક ખોરવાયો
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



