BOLLYWOOD : દીપિકાનો વિશ્વની સૌથી પ્રભાવશાળી 90 મહિલાઓમાં સમાવેશ

0
81
meetarticle

દીપિકા પદુકોણે વિશ્વભરમાં  પ્રભાવ સર્જનારી ૯૦  મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં સેલેના ગોમેઝ, એન્જલિના જોલી  સહિતની અભિનેત્રીઓ સામેલ છે.

‘ધી શિફ્ટ’ દ્વારા એક્ટિવિઝિમ,  રચનાત્મકતા, લીડરશીપ અને કલ્ચરલ ઈમ્પેકટની રીતે પ્રભાવ સર્જનારી મહિલાઓની આ યાદી તૈયાર કરી છે.  દીપિકાએ પોતે સોશિયલ મીડિયા પર આ લિસ્ટમાં પોતાના સમાવેશની વાત શેર કરી હતી.

દીપિકો લખ્યું હતું કે વ્યવસાયિક સફળતા ઉપરાતં માનસિક સ્વાસ્થય માટે તેણે કરેલી પ્રેરણારુપ કામગીરી  બદલ તેનો આ યાદીમાં  સમાવેશ કરાયો છે.

દીપિકા માટે આ વધુુ એક આંતરરાષ્ટ્રીય સન્માન છે. થોડા  સમય પહેલાં તેણે હોલીવૂડ વોક ઓફ  ફેમમાં સ્થાન મેળવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here