VADODARA : ડભોઇ શહેરની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય

0
64
meetarticle

ડભોઇ શહેરની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ ગંદકીનું સામ્રાજ્ય આખા હોસ્પિટલ નીબહાર ગંદા પાણી ના કારણે સમગ્ર હોસ્પિટલ ની આગળ પાછળ લીલ પણ બાજી ગઈ છે અને દુર્ગંધ મારે છે…


ડભોઇની સરકારી રેફરલ હોસ્પિટલ ડભોઇ તાલુકાનું સૌથી મોટી હોસ્પિટલ રોજના 400 કરતા વધુ દર્દીઓ આવતા હોય છે જ્યાં દર્દીઓ સાજા થવા આવતા હોય ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે લીલ કારણે દુર્ગંધ મારે છે અને મચ્છરોનો પણ ઉપદ્રુ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે

હાલ હોસ્પિટલમાં 50 થી વધુ અલગ અલગ દર્દીઓ કમળાના ઝાડા ઉલટી તાવ ટાઈફોડ અલગ અલગ રોગના દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે પણ ગંદા પાણીના કારણે આગળ પાછળ લીલબાજી જતા મચ્છરો ના ત્રાસથી અને દુર્ગંધ થી દર્દીઓ પરેશાન થઈ ચૂક્યા છે આટલી મોટી સરકારી રેફરલ હોસ્પિટલમાં સુવિધા નો અભાવ જોવા મળી રહ્યો છે… ડભોઇ નગરમાં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઉભરાવાના બનાવો પણ બની રહ્યા છે અને પીવાના પાણી પણ કેટલા વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોય જેના કારણે હાલ બીમારીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે હવે દર્દીઓ રાહ જોઈને બેઠા છે ક્યારે આ દુર્ગંધ અને ગંદા પાણી લીલ જે દર્દીઓને છુટકારો અપાવશે તેમ દર્દીઓમાં બોલાઈ રહ્યું હતું…

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here