ENTERTAINMENT : 94 કિલો હતું વજન, આ અભિનેતા કરોડોની કમાણી કરે છે, જાણો કોણ છે જે ફેન્સના દિલ પર રાજ કરે છે

0
8
meetarticle

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ કલાકારનું એક સમયે 94 કિલો વજન હતું. વજનને લઈને અભિનેતાએ ટિકાનો સામનો કરવો પડયો હતો. તમિલનાડુના સુપરસ્ટાર બોલીવુડમાં પણ હિટ થયા.ભારતીય લોકો ક્રિકેટર અને કલાકારના દિવાના હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ કલાકારનું એક સમયે 94 કિલો વજન હતું. વજનને લઈને અભિનેતાએ ટિકાનો સામનો કરવો પડયો હતો. માત્ર 8 વર્ષની ઉંમરે આ કલાકારે અભિનય કારર્કિદીમાં શરૂઆત કરી. અને 2001માં અભિનેતાએ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે ડેબ્યુ કર્યું. એકસમયે 94 કિલો વજન ધરાવનાર આ અભિનેતા આજે યુવતીઓના દિલની ધડકન બન્યો છે. આ અભિનેતા છે સાઉથના ફેમસ સુપરસ્ટાર જુનિયર એનટીઆર.

જુનિયર એનટીઆર તમિલનાડુના સુપરસ્ટાર કહેવાય છે. 26 જાન્યુઆરીના દિવસે ટીવી પર લોકોએ જુનિયર એનટી આર અને ઋતિક રોશનની ફિલ્મ વોર-2 જોઈ વધુ આનંદિત થયા હશે. આ ફિલ્મમાં બંને કલાકારો સાઉથ અને બોલીવુડનો સંગમ દર્શાવતા શાનદાર કેમેસ્ટ્રી બતાવે છે. જુનિયર એનટીઆર અને ઋતિકની ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી. જુનિયરનો અનોખો અંદાજ ઋતિક રોશનને ટકક્ર મારતો હતો. જુનિયર એનટી આર માત્ર દક્ષિણ ભારતીય સિનેમા કે ભારતમાં જ નહીં પરંતુ હવે વૈશ્વિક સ્તરે પણ પ્રસિદ્ધ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here