ઉપરવાસ વરસાદ ઢાઢર નદી હેરન નદી ઓરસંગ નદી કિનારાના ચાર ગામોમાં ખેતીમાં મોટા પાયે નુકસાન ડભોઇ પંથક માં અત્ર તત્ર સર્વત્ર વરસાદ અને ઉપરવાસમાં થયેલ મુશળધાર વરસાદ ને લઈ જગત નો તાત લાચાર ને બેવશ બીચારો જોવા મળ્યો ખેતી માં પારાવાર નુકસાન થવા ની ભીતિ ડભોઇ તાલુકાના આસગોલ પરા ધર્માપુરા ભિલોડીય સાઠોદ બંબોજ અંગુઠણ રાજલી મગનપુરા અમરેશ્વર અન્ય દસ ગામોમાં હેરણ નદી ઓરસંગ નદી ખેતરોમાં ઘૂસી જતા હજારો વીઘા જેટલો પાકમાં નુકસાન ત્રણ નદીઓનો પાણી ખેતરોમાં ઘૂસી જતા કપાસનો પાક તુવેરા દિવેલી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે
નદી કિનારાના ગામોને વરસાદને અને નદીઓના પાણી ઘૂસી જતા આશરે 2000ે હજાર જેટલા ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેતરોમાં ગોઠણ ગોઠણ જેટલા પાણી શાકભાજી કપાસ તુવેર દિવેલા અન્ય પાકો માં મોટા પાયા નુકસાન થવા પામ્યું છેઉપરવાસ માં વરસેલા મુશળધાર વરસાદ ને ડભોઇ પંથક માં અત્ર તત્ર સર્વત્ર વરસાદ ને લીધે ઓરસંગનદી ઢાઢર નદી વિગેરે નદીઓ ગાંડીતુર બની છે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઇ છે કિનારાના ગામોમાં ખેતરો માં નદીના પાણી ઘુસ્યા છે બીજી બાજુ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે
વરસાદી પાણી નું નિકાલ નાથતા ખેતરો તળાવ બન્યાં છે દિવેલા કપાસ તુવેર શાકભાજી ના પાકો માં વરસાદ નું પાણી ભરાઈ જવા થી ખેડૂતે વાવણી કરેલા પાકો ને પારાવાર નુકસાન થવાની ભીતી છે સેવાઈ રહી છે ખેડૂતો ને રાતાપાણીએ રોવાનો વારો આવશે નવા બનેલા રોડ રસ્તાઓ અને આડેધડ થતા બાંધકામો ને લીધે પાણી નો યોગ્ય નિકાલ ના થતા ખેતરો તળાવ બન્યાં છે જગતનો તાત બેબસ લાચાર બન્યો છે ખેડુતોએ પોતાની વેદનાં ઠાલવી હતી
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ



