RAJPIPALA : નર્મદાના ઝરવાણી ધોધનું રૌદ્ર સ્વરૂપ , ઝરવાણી ધોધ વરસાદના પાણીમાં ઓવરફ્લો

0
142
meetarticle

વિશ્વની સૌથી ઊંચી પતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામે ઘોઘ આવેલો છે. ત્યાં ચોમાસા અને રજાઓની દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાની રજાની મજા માણવા આવતા હોય છે.

ત્યારે કેટલાક લોકો નાહવા પણ પડતા હોય છે. આ એક પ્રવાસન સ્થળ હોવાથી અહીં મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે હાલ નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ઝરવાણી ઘોઘનો ઓવરફ્લોનો અદભુત નજારો સામે આવ્યો છે.

જોકે ઉપરવાસમા ભારે વરસાદને કારણે ઝરવાણી ના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.જોકે આજુબાજુનો કુદરતી નજારો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

REPOTER :દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here